આ વિડીયોમાં હું તમને થોડી સરળ વૉર્મ અપ કસરતો અંગે માર્ગદર્શન આપીશ આ બેસીને અથવા ઊભા રહીને કરી શકો છો, તમને જે પણ અનુકૂળ હોય તે રીતે. હવે તમારી કમર સરસ રીતે સીધી રાખીને, એક પગ એક બાજુ પર લાવો, ત્યાં જાળવી રાખો અને ફરી વચ્ચે લાવો. વાહ, સરસ કર્યું. ચાલુ રાખો. અને એક પગ પૂર્ણ થાય એટલે તમે બીજા પગ પર જઈ શકો છો. બસ આટલું જ. આ જાણે કે એક જગ્યા પર જ નાનો અમથો ડાન્સ કરવા જેવું છે. હવે તમારે સરસ રીતે સીધા ઊભા રહેવાનું છે અને પછી એક પગ પાછળની બાજુ ઊંચકવાનો છે અને નિતંબ પર લાત મારવાનો પ્રયાસ કરવાનો છે જાણે તમે પાછળ તરફ લાત મારતા હો. અમે તમને બતાવીશું કે કેવી રીતે ઘૂંટીને ફેરવવાની છે 10 કરવાનો પ્રયાસ કરો પણ જો દસ ન થઈ શકે તો પાંચ કે ત્રણ પણ કરો તો બિલકુલ વાંધો નહીં. અને હવે આપણે બીજી તરફ જઈશું. વાહ, સરસ. ચાલુ રાખો. ખરેખર સરસ અને હવે આપણે જઈશું બીજા પગ પર. જોરદાર. 39 00:01:52,850 --> 00:01:54,750 આગલી વૉર્મ અપ કસરતમાં ઘૂંટીનો સાંધો ઉપર નીચે કરો. સરસ. વાહ, સરસ. ચાલુ રાખો. હવે તમારે સરસ રીતે સીધા ઊભા રહેવાનું છે અને એક જ જગ્યા પર ફક્ત ધીમેથી કદમતાલ થાય તો આશરે એક મિનિટ સુધી કરવાનો છે. બસ આટલું જ. આ ધીમી ગતિ કરતા થોડે અંશે ઝડપી છે. અને ઘૂંટણ ત્યાં કરતા થોડા વધુ ઊંચા લઈ જવાના છે. હવે તમે ઘૂંટણને છેક ત્યાં સુધી લાવો છો, બિલકુલ સીધા. બસ આટલું જ. ચાલુ રાખો. વાહ, સરસ. ચાલુ રાખો. હવે આપણે થોડી ખભાની વૉર્મ અપ કસરતો કરીશું જે શોલ્ડર શ્રગ તરીકે ઓળખાય છે. બસ આટલુ જ. વાહ, સરસ. તમારી કમર બિલકુલ સીધી રાખશો. તમારાથી થાય તો દસ જેટલી વખત કરો. પણ ના થાય તો વાંધો નહીં. લગભગ થઈ ગયું હવે આપણે કરીશું શોલ્ડર રોલ્સ સરસ, ચાલુ રાખો. લગભગ થઈ ગયું સરસ. હવે આપણે કરીશું હેડ ટર્ન્સ એ અગત્યનું છે કે તમે તમારી હડપચી બિલકુલ સીધી રાખો અને તમારી ગરદન બરાબર સીધી હોય તમારાથી થાય તો દસ જેટલી વખત કરો પણ ના થાય તો વાંધો નહીં. તમારું શરીર કરી શકે તેટલું. આગલા વિડીયોમાં હું તમને કેટલીક કસરતો અંગે માર્ગદર્શન આપીશ જે તમારા શરીરના નીચલા ભાગ પર ધ્યાન આપશે એટલે કે તમારી ઘૂંટી અને પગ.